મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં દબદબો


SHARE







મોરબીની સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં દબદબો

વાંકાનેરમાં ગાયત્રી મંદિર ખાતે જિલ્લા કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ સંગીત વાદન અને સંગીત ગાયનમાં પ્રથમ અને દ્વિતીય નંબરે આવ્યા હતા જેથી કરીને તે હવે રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યા છે. જેમાં સંગીત વાદન સ્પર્ધા ધો.૭ માં અભ્યાસ કરતો રાણપરા હરીશ રાજેશભાઇ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે તો સંગીત ગાયન સ્પર્ધામાં ધો.૯ માં અભ્યાસ કરતી બેલીમ અક્ષા સાજીતભાઈ દ્વિતીય ક્રમે વિજેતા થયેલ છે જેથી તેને સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુક્લ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અને આગામી દિવસોમાં આ વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે






Latest News