મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના અક્ષર પેલેસ- ગોકળ મથુરા સોસાયટીમાં ભારત માતાનુ પૂજન કરાયું


SHARE







મોરબીના અક્ષર પેલેસ- ગોકળ મથુરા સોસાયટીમાં ભારત માતાનુ પૂજન કરાયું

૧૫ ઓગસ્ટની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી અને આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આઝાદી ક અમ્રુત મહોત્સવ અંતર્ગત જુદાજુદા કાર્યક્રમો પણ યોજાયા હતા ત્યારે ઉજવણીના ભાગ રૂપે મોરબીમાં લખધિરવાસ પાસે આવેલ અક્ષર પેલેસમાં સ્થાનિક લોકો દ્વારા ભારત માતાનુ પૂજન અને સંગીત સંધ્યાનુ આયોજન કરવામાં આવ્યું હતું આવી જ રીતે મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ ગોકળ મથુરા સોસાયટીમાં પણ ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું






Latest News