મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી માર્કેટીંગ યાર્ડમાં ૨૧ ઓગસ્ટ સુધી હરરાજી બંધ


SHARE







મોરબી માર્કેટીંગ યાર્ડમાં ૨૧ ઓગસ્ટ સુધી હરરાજી બંધ

મોરબીના માર્કેટીંગ યાર્ડમાં તહેવારોની રજા અનવયે તા.૧૫ થી ૨૧ ઓગસ્ટ સુધી હરરાજી બંધ રહેશે.મોરબી માર્કેટીંગ યાર્ડ દ્વારા એજન્ટભાઇઓ, વેપારીભાઇઓ તથા ખેડૂતભાઇઓને જાહેર જાણ કરવામાં આવેલ છે કે, તા.૧૫ મી ઓગસ્ટથી લઇને આગામી તા.૨૧ મી ઓગસ્ટ સુધી સાતમ-આઠમના તહેવાર હોવાના લીધે અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવેલ છે.માલની આવક તથા હરરાજીનું તમામ કામકાજ આ સમય દરમિયાન બંધ રહેશે જેની લાગતાવળગતા સર્વેએ નોંધ લેવી તેવી અપીલ કરવામાં આવેલ છે અને આગામી તા.૨૨ ને સોમવારથી રાબેતા મુજબ અનાજ વિભાગમાં હરરાજી શરૂ કરવામાં આવશે તેમ યાર્ડ દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News