મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં દેવ સોલ્ટ દ્વારા સ્વતંત્ર પર્વની પ્રેરણાદાપી ઉજવણી


SHARE









માળીયા (મી) તાલુકામાં દેવ સોલ્ટ દ્વારા સ્વતંત્ર પર્વની પ્રેરણાદાપી ઉજવણી

માળીયાના હરિપર ગામે પાસે આવેલ દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા માળિયા મિયાણા તાલુકાના ગામોની શાળાઓમાં ૧૫ ઓગસ્ટ નિમિતે ચોકલેટ અને બીસકીટનું વિતરણ કરાયું હતુ અને અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી દેવ સોલ્ટ દ્વારા દર વર્ષે પ્રેરણાદાપી ઉજવણી કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ માળિયા મિયાણા તાલુકાના ગામોની શાળાઓમાં ૧૬૦૦ વિદ્યાર્થીઓને ચોકલેટ અને બીસકીટનું વિતરણ કરાયું હતું. આ તકે કંપનીના અધિકારી વિવેક ધૃણા, રમજાન જેડા અને અમિત સવસેટાની ઉપસ્થીતમાં કરાયું હતું .




Latest News