મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં બાગાયતદાર ખેડૂતોને ફળઝાડ વાવેતરની સહાય મેળવવા ૩૧ ઓગસ્ટ સુધી જરૂરી કાગળો રજૂ કરવાના રહેશે


SHARE







મોરબીમાં બાગાયતદાર ખેડૂતોને ફળઝાડ વાવેતરની સહાય મેળવવા ૩૧ ઓગસ્ટ સુધી જરૂરી કાગળો રજૂ કરવાના રહેશે

મોરબી જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને વર્ષ ૨૦૨૦-૨૧ તથા ૨૦૨૧-૨૨ ના વર્ષમાં ફળઝાડ વાવેતર કરેલ હોય અને પ્રથમ વર્ષની સહાય મેળવેલ હોય તેવા ખેડૂતોને બીજા તથા ત્રીજા વર્ષ માટે ફળઝાડ વાવેતરની સહાય મેળવવા માટેના જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે રજૂ કરેલ ન હોઇ તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાથી વંચિત ન રહી જાય તે હેતુથી નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો, જાતિનું પ્રમાણપ્રત્ર (અનુ.જાતિ), અરજીપત્રક વગેરે જેવા સાધનિક કાગળો રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં ૨૨૬-૨૨૭ તાલુકા સેવા સદન, સામાકાંઠે લાલબાગ (ફોન નંબર ૦૨૮૨૨-૨૪૧૨૪૦) મોરબી-૨ ના સરનામે ૩૧-૮-૨૨ સુધીની સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકે યાદીમાં જણાવેલ છે.




Latest News