મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ૩૦ જગ્યાઓએ તિરંગા એકત્રીકરણ સેન્ટર ઉભા કરાયા


SHARE







મોરબીમાં ૩૦ જગ્યાઓએ તિરંગા એકત્રીકરણ સેન્ટર ઉભા કરાયા

આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થયા તે નિમિત્તે સરકાર દ્વારા હર ધર તિરંગા અભિયાન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ૧૫ ઓગસ્ટ પછી રાષ્ટ્રધ્વજ જ્યાં ત્યાં રખડતા હોય અને દેશની આન, બાન અને શાનનું અપમાન થતુ હોય તેને રોકવા માટે અહીંની ક્રાંતિકારી સેના દ્વારા ચાલુ વરસાદે પોતાની ફરજ સમજીને તિરંગા એકત્રિત કરવામાં આવ્યા હતા.૧૦૮ ફૂટનો તિરંગો જ્યારે આપણા શહેરમાં હોય ત્યારે આપણે તિરંગાનું મહત્ત્વ સમજવું જોઈએ અને લોકોએ પણ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તે માટે ક્રાંતિકારી સેના દ્વારા તિરંગા એકત્રીત અભિયાન પણ ચાલુ કરવામાં આવ્યું છે મોરબી શહેરમાં ૩૦ જેટલા સેન્ટરો છે ત્યાં મોરબીવાસીઓ તિરંગા જમા કરાવી શકે છે. ગઈકાલે ચાલુ વરસાદે પણ આ કામગીરી ગ્રુપ દ્વારા ચાલુ રાખવામાં આવી હતી






Latest News