મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખના હસ્તે બરવાળાની હાઇસ્કૂલમાં ધ્વજવંદન કરાયું


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખના હસ્તે બરવાળાની હાઇસ્કૂલમાં ધ્વજવંદન કરાયું

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સ્વતંત્ર પર્વની ઉજવણી સરસ્વતી ભગવતી  હાઇસ્કુલ બરવાળા ખાતે કરવામાં આવી હતી ત્યારે મૂળ બરવાળાના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા સિરામિક ઉદ્યોગપતિ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલના હસ્તે  રાષ્ટ્રધ્વજ  ફરકાવીને સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી આ તકે તેઓએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, આજનો બાળકએ આવતીકાલનું ભવિષ્ય છે અને દેશની આઝાદી, એકતા અને અખંડિતતા માટે આપણા પૂર્વજો શહીદ થયેલ છે. તેમને આજના દિવસે યાદ કરી દેશની આઝાદીનું જતન કરવા આપણે સો સાથે મળીને કામ કરવાની જરૂર છે આ કાર્યક્રમમાં હાઇસ્કુલના વિદ્યાર્થી અને સ્ટાફ તેમજ આસપાસના ગામના લોકો હાજર રહ્યા હતા






Latest News