વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે કરો માનસરોવરના દર્શન


SHARE









મોરબીના મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે કરો માનસરોવરના દર્શન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર પાસે લાયન્સનગરની બાજુમાં અમૃત પાર્ક સામે આવેલ મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે અગાઉ અમરનાથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હાલમાં મોરબીમાં સૌપ્રથમ વખત માનસરોવર દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દર્શનનો લાભ ભક્તો  અમાસના દિવસ સુધી લઈ શકશે જેથી કરીને માનસરોવરના દર્શન મંગલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કરવા માટે ભક્તોને નિમંત્રણ આપવામાં આવ્યું છે ઉલેખનીય છે કે, મૂળ ધાંગધ્રાના રહેવાસી અને હાલમાં મોરબી રહેતા ચિરાગભાઈ મહેશચંદ્ર રાવલ દ્વારા માનસરોવરના દર્શન માટેની વ્યવસ્થા મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉભી કરવામાં આવી છે અને ત્યારે મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે આ દર્શનનો લાભ લેવા માટે પૂજારી સહિતના આયોજકો દ્વારા ભક્તોને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News