મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખે સીએમને કરી રજૂઆત


SHARE







ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખે સીએમને કરી રજૂઆત

ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખે અંબાજી પાસે રબારી સમાજના પરિવારને નડેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય ચુકવવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજુઆત કરી છે

ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ ધર્મેશભાઈ રબારી (ઘારાભાઈ) ઈ-મેઈલ મારફતે મુખ્યમંત્રીને હાલમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અંબાજી નજીક આબુ હાઈવે પર માલધારી પરિવાર રબારી ગણેશભાઈ જોઈતાભાઈ પોતાના માલઢોર લઈને પરત આવી રહ્યા હતા ત્યારે શિતળા માતાના મંદિર પાસે ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરીને ટ્રેઈલર ચાલકે ગણેશભાઈ તેમજ માલઢોરને અડફેટે લેતાં ગણેશભાઈ તેમજ ૧૩ ભેંસો અને ૧ ગાયનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું આ ઘટનામાં મૃત્યુ પામેલા ગણેશભાઈના પરિવારને ઘરનું ગુજરાન ચલાવવા માટે તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી છે






Latest News