મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશીના વિદ્યાર્થીઓનો  સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબીમાં રઘુવંશીના વિદ્યાર્થીઓનો  સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે સરસ્વતિ સન્માન સમારોહ યોજાશે ત્યારે વિદ્યાથીઓને શિલ્ડ તથા સર્ટીફીકેટ આપીને સન્માનીત કરવામાં આવશે અને આ માટે જરૂરી ફોર્મ મેળવવા અને પરત કરવા માટેની છેલ્લી તા.૧/૯ નક્કી કરવામાં આવી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા તા. ૧૧/૯ ના રોજ લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે અને લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાનાર સરસ્વતિ સન્માન સમારોહમાં ધો.૯ અને તેથી ઉપરના વિદ્યાથીઓને શિલ્ડ તથા સર્ટીફીકેટ તેમજ ઇનામો આપવામાં આવશે તેના માટે સંસ્થાના પ્રમુખ સુનીલભાઈ ચંદારાણાએ જણાવ્યુ છે કે, ફોર્મ લેવા અને ભરવા માટેની છેલ્લી તા.૧/૯ નક્કી કરવામાં આવી છે અને આ ફોર્મ મનોજ ઝેરોક્ષ (કુબેરનાથ મંદીર વાળી શેરી), દરીયાલાલ આલુ ભંડાર ( નવા ડેલા રોડ) તેમજ કેવીન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ (નવા બસ સ્ટેન્ડની સામે) આપવાના રહેશે વધુ માહીતી માટે પ્રમુખ સુનીલભાઈ ચંદારાણાના તથા પ્રોજેકટ ચેરમેન રવિભાઇ કોટેચાનો સંપર્ક કરવાનો રહેશે






Latest News