મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની ઓમશાંતિ સ્કૂલમાં માટીના ઇકો ફ્રેંડલી ગણેશજી બનાવવા માટે વર્કશોપ યોજાશે


SHARE









મોરબીની ઓમશાંતિ સ્કૂલમાં માટીના ઇકો ફ્રેંડલી ગણેશજી બનાવવા માટે વર્કશોપ યોજાશે

આગામી દિવસોમાં ગણેશોત્સવ આવી રહ્યો છે ત્યારે લોકો ઇકો ફ્રેંડલી ગણેશજીની મૂર્તિઓ જાતે બનાવે તે માટે તા. ૨૮ ઓગસ્ટના રોજ રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને શિલ્પકાર કમલેશભાઈ નાગવડિયા ત્યારે ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજી મૂર્તિઓ બનાવવતા શિખડાવશે

મોરબીમાં ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યા છે ત્યારે લોકો પીઓપીની એક અન્ય મુર્તિ લેવાના બદલે ઇકો ફ્રેંડલી મુર્તિનો ઉપયોગ કરે તે માટે ત્યારે મોરબીમાં તા.૨૮ ઓગસ્ટના રોજ બપોરે ૩થી ૬ સુધી સરદાર બાગ સામે આવેલી ઓમ શાંતિ વિદ્યાલય ખાતે રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં શિલ્પકાર કમલેશભાઈ નાગવડિયા દ્વારા માટીના ગણેશ બનાવવા માટેની તાલીમ આપવામાં આવશે આ વર્કશોપમાં ભાગ લેવા માટે ફોર્મ મેળવીને જમા કરાવવાનું રહેશે. અને ફોર્મ શનાળા રોડ પરના ૬ વસંત પ્લોટમાં આવેલા ક્વિન કેક (૯૩૭૬૬ ૬૨૩૬૦) અને જીઆઈડીસી મેઈન રોડ પર આવેલા ગણેશ સિમેન્ટ (૯૨૨૮૮૯૭૩૭૨) લેવાનું અને ભરીને આપવાનું રહેશે




Latest News