મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં વિરોધપક્ષે કાન આમળતા શાસકો દોડતા !


SHARE







મોરબીમાં વિરોધપક્ષે કાન આમળતા શાસકો દોડતા !

મોરબીના જૈન ધર્મનો પયુષણ પર્વ સમયે દેરાસર પાસે વરસાદનું પાણી ભરાયેલ હતું જેથી કરીને લોકોએ અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેથી કરીને જૈન દેરાસર સામે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂએ માંગ કરી હતી જેથી કરીને વિપક્ષ દ્વારા કાન આમળવામાં આવતાની સાથે જ શાસક પક્ષ દોડતો થયો હતો અને પાણીનો નિકાલ તાબડતોબ કરવામાં આવેલ છે જેથી કરીને લોકશાહીમાં વિપક્ષના આવાજની શું કિંમત છે તે દરેક લોકો આ એક જ કામ ઉપરથી સમજી ગયા હશે તેવું મહેશભાઈ રાજ્યગુરૂ, દેવેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા અને ચિંતન રાજ્યગુરૂએ જણાવ્યુ છે  






Latest News