મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ગુટલી બાજોને જલસા: મોરબીની તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓએ ગેરહાજર!


SHARE







ગુટલી બાજોને જલસા: મોરબીની તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓએ ગેરહાજર!

મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં રામના રખોપા હોય તેવો ઘાટ ઘણી જગ્યાએ જોવા મળે છે જો કે, ઉપરી અધિકારીઓ દ્વારા કયારે પણ ગુટલી બાજોની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી જેથી કરીને અધિકારીઓએ અને કર્મચારીઓને છૂટો દોર મળી જાય છે આવો જ ઘાટ મોરબી તાલુકા પંચાયતમા જોવા મળ્યો હતો અને ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ રાજુભાઇ ચૌહાણ આરટીઆઇની અરજી આપવા માટે મોરબી તાલુકા પંચાયત કચેરીએ ગયા હતા ત્યારે ટીડીઓ કે પછી એટીડીઓ ત્યાં કચેરીમાં હાજર હતા નહીં અને કલાર્ક પણ હાજર ન હતા જેથી કરીને નાના મોટા કામે આવેલા સામાન્યા નાગરીકોને ધક્કો થયો હતો અને ખાસ કરીને ગામડામાં આવેલા લોકોને બિન જરૂરી ખર્ચા કરવા છતાં પણ તેના કામ થયા ન હતા જેથી કરીને બેદરકાર અધિકારીની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News