વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જીતુભાઈ સોમાણીના આંદોલનના સમર્થનમાં મહિલાઓએ રામધૂન બોલાવી


SHARE









વાંકાનેરમાં જીતુભાઈ સોમાણીના આંદોલનના સમર્થનમાં મહિલાઓએ રામધૂન બોલાવી

વાંકાનેરમાં ગણેશોત્સવ અને નવરાત્રી માટે મેદાનનો મુદે જે જગ્યાને ટોકન ભાડેથી વર્ષોથી આપવામાં આવે છે તેને ટોકન ભાડેથી જ આપવા માટે ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા સોમવારથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને વાંકાનેર પાલિકાના વહીવટદાર સામે જીતુભાઈ સોમાણીએ બંડ પોકાર્યો છે ત્યારે શહેર અને તાલુકાના મહિલા મંડળ દ્વારા ઉપવાસ છાવણીએ જીતુભાઈ સોમાણીનું મુલાકાત લેવામાં આવી હતી અને તેના સમર્થનમાં રામધૂન રાખવામાં આવી હતી. ત્યારે શહેર તથા તાલુકાની મહિલા બહોળી સંખ્યામાં તેમાં હાજર રહી હતી અને જીતુભાઈ સોમાણીને સમર્થન આપ્યું હતું આ ઉપરાંત ઉપવાસના પાંચમા દિવસે અલગ અલગ ધાર્મિક અને સામજિક સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા પણ ઉપવાસ છાવણીની મુલાકાત લેવામાં આવી હતી




Latest News