હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં શીવભક્તિ સાથે પ્રકૃતિ અને પર્યાવરણનું જતન


SHARE







મોરબીમાં શીવભક્તિ સાથે પ્રકૃતિ અને પર્યાવરણનું જતન

શીવ ભક્તો અને પર્યાવરણ પ્રેમી સાથે ભોલેનાથનો અનોખો ભંડારો યોજવામાં આવ્યો હતો અને અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને યુવાનોએ સાર્થક કર્યું હતું મોરબીના લાલપર ગામે યુવાનોએ ભોલેનાથનો ભંડારો યોજાયો હતો જેમાં પર્યાવરણ પરિવાર, વિપુલભાઈ કડીવાર અને સાગરભાઈ કડીવાર દ્વારા અબોલ જીવોના આહાર માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને શ્રાવણ માસની અમાસના દિવસે શીવલીંગની રંગોળી બનાવી હતી અને તેમાં વપરાયેલ સામગ્રીમાંથી કીડીયારું પુરીયુ હતું ત્યારે ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને જુદીજુદી ૫૧ જગ્યાએ જંગલમાં  જમીનનો ખાડો ખોદીને દાટી તેમજ બાવળ અને બોરડીના ઝુંડમાં મૂક્યા હતા જેથી ૫૧૦૦૦ જેટલા નાના જીવોને તેમાંથી ખોરાક મળતો રહેશે તેવી જ રીતે અમાસના દિવસે શિવ મંદિરોમાં ભક્તોની વધુ ભીડ હોય છે ત્યારે મોરબીના આંદરણા ગામે જાગનાથ મહાદેવ મંદિરમાં નાગદેવતા દેખાતા હતા જેથી કરીને લોકોએ તેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી






Latest News