મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કર્મચારી મહામંડળની રચના કરવામા આવી


SHARE









મોરબી જીલ્લા કર્મચારી મહામંડળની રચના કરવામા આવી

ગુજરાત રાજ્યના તમામ સરકારી વિભાગોના કર્મચારીઓને એક નેજા હેઠળ એકત્રિત કરવા માટે કર્મચારી મહામંડળની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત, ગુ.રા. કર્મચારી મહામંડળ મા મોરબી જીલ્લા યુનિટની રચના કરવામા આવી હતી.

 મોરબી જીલ્લા કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે સ્થાનિક ભંડોળ હિસાબ ની કચેરીના સબ ઓડીટર ડી.ડી. જાડેજા, ઉપપ્રમુખ તરીકે મદદ.શિક્ષક હળવદના ઘનશ્યામભાઈ દેથરીયા, પ્રિ.સી.સિવીલ કોર્ટ મોરબીના રજીસ્ટ્રાર જસુભા જાડેજા, વી.સી. હાઈસ્કુલ ના મદદ.શિક્ષક દેવજીભાઈ ગોગરા, હળવદ નાયબ મામલતદાર એ.જી.સુરાણી, મહામંત્રી તરીકે ખોડદીપ બાલાસરા ઉપરાંત, સંગઠન મંત્રી તરીકે રાવતભાઈ ગલસર (ગ્રામ સેવક, તા.પં. મોરબી), ધર્મદીપસિંહ ઝાલા ( લેન્ડ રેકર્ડ મોરબી), મિડીયા ઈન્ચાર્જ તરીકે હર્ષદ ત્રિવેદી, સહ ઈન્ચાર્જ કિશન બાવરવા, સહમંત્રી તરીકે ભરતભાઈ ડાંગર ( સી.કા. સહકારી મંડળી રજીસ્ટ્રાર કચેરી મોરબી), ભગીરથસિંહ પરમાર ( જી.શિ.કચેરી, મોરબી), સ્ટીફન પાન્થ ( જીલ્લા પોલીસ વડાની કચેરી), બિપીનભાઈ સોલંકી ( મા.તા.વિ. અધિ. વાંકાનેર), મહિલા મોરચાના અધ્યક્ષા પ્રતિમાબેન રાઠોડ ( આચાર્ય,તા.શાળા મોરબી) ની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. ગુ.રા. કર્મચારી મહામંડળના મોરબી જીલ્લાના તમામ હોદ્દેદારો ને સમગ્ર જીલ્લાના તમામ કર્મચારીમિત્રોએ અભિનંદન શુભેચ્છા પાઠવી આવકાર્યા હતા




Latest News