મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે લંપીમાં મૃત્યુ પામેલા ગાયો માટે ૩૧ હજારની સહાય આપતા અજયભાઇ લોરીયા


SHARE









મોરબીના જેતપર ગામે લંપીમાં મૃત્યુ પામેલા ગાયો માટે ૩૧ હજારની સહાય આપતા અજયભાઇ લોરીયા

મોરબી જીલ્લામાં લંપી વાયરસના લીધે ઘણા ગૌવંશોના મોત થાય છે તે હક્કિત છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતમાં છેલ્લે યોજાયેલ સભામાં મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ કહ્યું હતું કે, લંપીના વાયરસના લીધે મૃત્યુ પામેલા ઢોરના માલિકોને તે ૧૦૦૦ રૂપિયાની સહાય આપશે જેથી કરીને લંપી વાયરસમાં મોરબી તાલુકાનાં જેતપર ગામમાં ૩૧ ગાય માતાના મૃત્યુ થયા હતા જેથી કરીને અજયભાઇ લોરીયા દ્વારા ૩૧૦૦૦ રૂપિયાની આર્થીક સહાય આપવામાં આવી છે




Latest News