મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વરમાં થયેલ મારામારીમાં એટ્રોસીટીની ખોટી ફરીયાદ થઈ હોવાની એસપીને રજૂઆત


SHARE









મોરબીના રફાળેશ્વરમાં થયેલ મારામારીમાં એટ્રોસીટીની ખોટી ફરીયાદ થઈ હોવાની એસપીને રજૂઆત

મોરબીના રફાળેશ્વર ગામે થોડા દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી સામાસામી ફરિયાદ નોંધાઈ હતી જેમાં એટ્રોસીટીની ખોટી ફરીયાદ નોંધાતા ત્રણ સમાજના લોકો એસપીને રજૂઆત કરવા માટે ગયા હતા અને જણાવ્યુ હતુ કે, મોરબીના રફાળેશ્વર ગામે ઉમા મોટર ગેરેજ વાળા દશરથભાઈ મકાસણા પાસે નશાની હાલતમાં આવેલા અજય નામનો શખ્સ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી ત્યાર બાદ બંને પક્ષેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેમાં એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવતા ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હોય પટેલ, ભરવાડ અને દરબાદ સમાજના લોકો દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે




Latest News