મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ બાઇક રેલી યોજીને ડીડીઓને કરી રજૂઆત


SHARE









મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ બાઇક રેલી યોજીને ડીડીઓને કરી રજૂઆત

રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પગાર વધારો કરવા સહિતની જુદીજુદી માંગણી સાથે સરકારમાં અગાઉ રજૂઆતો કરવામાં આવી છે જો કે, સરકાર દ્વારા તેને ધ્યાને લેવામાં આવતી નથી જેથી રાજ્ય વ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જીલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ જોડાયા છે અને મોરબી જિલ્લાના ૨૫૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતાર્યા છે તો પણ તેઓનો પ્રશ્ન ઉકેલાયો નથી જેથી કરીને મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારીઓ દ્વારા બાઇક રેલી યોજીને ડીડીઓને રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓની પડતર માંગણી પગાર વધારો, ટેકનીકલ સ્ટાફ તારીખે તેઓને ગણવામાં સહિતની માંગણીને દોહરાવવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, એક નહી પરંતુ અગાઉ અનેક વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી છે તો પણ પ્રશ્ન કેમ ઉકેલવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે




Latest News