મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના મૂંઢીયા સ્વામી આશ્રમ ખાતે ભંડારો યોજાયો


SHARE









મોરબીના મૂંઢીયા સ્વામી આશ્રમ ખાતે ભંડારો યોજાયો

શ્રાવણ મહિનાની અમાસના દિવસે મોરબીના સુભાષ રોડ ઉપર આવેલ મુંઢીય સ્વામીજીની જગ્યાએ પાંચ ફૂટના બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું જેના દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો. સાથે ૧૫૧ દીવાની દીપમાળા, મહા આરતી સહિત કાર્યક્રમ યોજાયા હતા. આ તકે મુંઢીયા સ્વામીની જગ્યા ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ૭૦૦૦ થી વધુ લોકોએ  પ્રસાદ લીધો હતો.




Latest News