હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના પંકજભાઈ રાણસરિયાની આમ આદમી પાર્ટીમાં કચ્છ લોકસભાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે


SHARE







મોરબીના પંકજભાઈ રાણસરિયાની આમ આદમી પાર્ટીમાં કચ્છ લોકસભાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે

ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોય ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિવસેને દિવસે  પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જોડાયા રહ્યા છે ત્યારે મોરબીના યુવા નેતા પંકજભાઈ રાણસરિયાની વાત કરીએ તો ખુબજ બહોળું વ્યાપારિક ગ્રુપ અને દરેક વર્ગ સાથે જોડાયેલા પંકજભાઈ રાણસરિયાને ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ લોકસભાના વાઈસ પ્રેસિડેન્ડની જવાબદારી આપવામાં આવી છે.

યુવા નેતા પંકજભાઈ રાણસરિયાને કચ્છ લોકસભાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ દેખાયો અને પંકજભાઈ રાણસરિયાને ઠેર ઠેરથી શુભેચ્છાઓ વરસાવી રહી છે તદઉપરાંત મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ આજની યાદીમાં મોરબી જિલ્લા સહ મંત્રી તરીકે મોતીભાઈ પરાડીયા, વિધાનસભા સંગઠન સહ મંત્રી તરીકે અજયભાઈ કક્કડ, કલ્પેશ લિખિયા, રાજેશ ક્લારિયા વિધાનસભા વીસીબલટી કોરડીનેટર તરીકે વિશાલ દવે, ઓ.બી.સી.વિંગમાં જિલ્લા સહમંત્રી તરીકે નવઘનભાઈ સરલા, માયનોરેટી સેલ ઉપપ્રમુખ તરીકે જુસબ ચાનીયા, હનીફભાઈ સંડવાની, ઇસ્માઇલ કાલિવર,માયનોરટી સહમંત્રી તરીકે નસીમ અન્સારી, આયુબ બાદી, રિયાઝ ચૌધરી, કિસાન વિંગ સહમંત્રી તરીકે ભરતભાઈ પટેલ તેમજ સોસીયલ મીડિયામાં અમિત સાણદિયાનું નામ જાહેર થયેલ છે જે બદલ તમામ આપના યોદ્ધાઓને જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.






Latest News