મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના જીવાપર (ચ) ની શાળાની તબદીલીની અરજી સામે ખોટા નિવેદનો લેવાયાની રજૂઆત


SHARE







મોરબીના જીવાપર (ચ) ની શાળાની તબદીલીની અરજી સામે ખોટા નિવેદનો લેવાયાની રજૂઆત

મોરબીના જીવાપર (ચ) ગામના લોકો દ્વારા શાળાને તબદીલ કરવાની અરજી આપી હતી જેની સામે કેટલાક લોકોના નિવેદન લેવામાં આવેલ છે જે ખોટા હોવાની ગ્રામજનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તેઓએ જણાવ્યુ છે કે, ગામની પ્રાથમિક શાળાને તબદીલ કરવા અરજી કરી હતી જેથી અધિકારીને ત્યાં મોકલ્યા હતા અને તેને અમુક તત્વોએ નિવેદન આપેલ છે જે ખોટા છે અને તેમના બાળકો જીવાપર ગામની સરકારી શાળામાં ભણતા નથી આવા તત્વોના નિવેદનો ધ્યાનમાં લેવામાં ન આવે તેવી ગામના લોકોએ માંગ કરી છે હાલમાં જીવાપર ગામની મધ્યમાં શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિરનું બિલ્ડીંગ છે ત્યાં શાળાને તબદીલ કરવાની હોય પણ અમુક તત્વો દ્વારા સમાજવાડી બનાવી અને સ્કૂલની જમીન અને બિલ્ડીંગ પચાવી પાડવા માંગે છે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે






Latest News