મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીથી 345 કિલોમીટરની અંબાજી સુધીની પદયાત્રાનો સંઘ રવાના


SHARE







મોરબીથી 345 કિલોમીટરની અંબાજી સુધીની પદયાત્રાનો સંઘ રવાના

મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનો સંઘ મોરબીથી રવાના થઇ ગયો છે અને 345 કિલોમીટરની પદયાત્રા કરીને શ્રી અંબિકા પદયાત્રા સંઘના સભ્યો અંબાના દરબારમાં પહોંચશે

દરવર્ષે મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે તેવી જ રીતે આ વેશે પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાદરવી પુનમની આસપાસમાં આ સંઘ અંબાજી મંદિરે પહોચે તેનું આયોજન કરાયું છે અત્રે ઉલેખનીય છે કે, 1999 થી શ્રી અંબિકા પદયાત્રા સંઘ મોરબીથી અંબાજી આશરે 345 કિલોમીટરની પદયાત્રા યોજી અંબાજી પહોચે છે આ વર્ષે પદયાત્રામાં ઘણા શ્રદ્ધાળુઓ જોડાઇ છે ગઇકાલે મંગળવારને તા. 30 ના રોજ બપોરના 12:15 વાગ્યે પદયાત્રા સંઘ અંબાજી જવા માટે આલાપ રોડ ઉપર આવેલ સ્કાય ટાવર પાસેથી રવાના થયો હતો ત્યારે મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને અંબિકા પદયાત્રા સંઘના સંઘપતિ સુરેશભાઈ મોહનભાઈ નાગપરા અને કૈલાશભાઈ નાગપરા સહિતના મોરબીના લોકો બાવના ગજની ધજા સાથે મોરબીથી અંબાજી પહોંચશે






Latest News