ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ફડસર નજીકથી ઝાડાયેલ દારૂના જથ્થાના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE











મોરબીના ફડસર નજીકથી ઝાડાયેલ દારૂના જથ્થાના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના ફડસર ગામે વાડીની બાજુમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે થોડા દિવસો પહેલા દારૂની રેડ કરી હતી અને ૭૨ બોટલ દારૂ કબજે કર્યો હતો જો કે, આરોપી ત્યારે પકડાયો ન હતો જે આરોપીની હાલમાં પોલીસે ધરપકડ કરેલ છે

મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા લખુભાઇ ગેલાભાઈ નાટડાની વાડીની બાજુમાં આવેલ પડતર ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો હોવાની થોડા દિવસો પહેલા એલસીબીની ટીમના રામભાઇ મંઢ, સંજયભાઇ રાઠોડ અને ભરતસિંહ ડાભીને બાતમી મળી હતી જેના આધારે મોરબી જિલ્લા એલસીબીની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૭૨ બોટલ મળી આવતા પોલીસે ૩૨૪૦૦ રૂપિયાનો મુદ્દામાન કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો કાનાભાઈ શામળાભાઈ સોઢીયા જાતે બોરીચા રહે ફડસર વાળાનો હોવાનું સામે આવતા તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે તે સમયે ગુનો નોંધાયો હતો જે આરોપી કાનાભાઈ શામળાભાઈ સોઢીયા જાતે બોરીચા (૨૯) રહે. ફડસર વાળાની એલસીબીની ટીમે ધરપકડ કરેલ છે






Latest News