મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી વિસ્તારમાંથી બે બાળકી ગુમ


SHARE







મોરબીના સોઓરડી વિસ્તારમાંથી બે બાળકી ગુમ

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા ઠાકોર સમાજની બે દીકરીઓ ગુમ થયેલ છે જેથી કરીને તમામ કોળી ઠાકોર સમાજના લોકો તેને શોધવા માટેની કવાયત કરી રહેલ છે તેમ છતાં તેનો કોઈ જગ્યાએથો પત્તો લાગેલ નથી જેથી કરીને પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ તા.૩૧/૮ ને બુધવારના રોજ સાંજે ૪ વાગ્યે મોરબી સોઓરડી વિસ્તાર વોર્ડ નં- ૪ માથી કોળી ઠાકોર સમાજની બે નાની બાળા ગુમ થયેલ છે જેમાં સ્નેહા વિશાલભાઇ સીરોયા (ઉંમર ૧૨) અને મહીમા પ્રતાપભાઇ મકવાણા (ઉંમર ૧૫) રહે. મોરબી સોઓરડી મેઇન રોડ, શેરી-૨ મોરબી વાલીનો સમાવેશ થાય છે જો કોઈને આ બંને દિકરીઓ ક્યાંય જોવા મળે તો તાત્કાલિક આ સાથે આપેલા નંબર ઉપર જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે  (9979900494, 9316036181, 9913537965, 7567754631)






Latest News