મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય સ્વયંસેવક મોરબી દ્વારા કુટુંબ પ્રબોધન કાર્યક્રમ યોજાયો


SHARE







રાષ્ટ્રીય સ્વયંસેવક મોરબી દ્વારા કુટુંબ પ્રબોધન કાર્યક્રમ યોજાયો

ગઈ તા 2.9.2022 ના રોજ સાંજે રમણીય વાતાવરણમાં ત્રિમંદિર નવલખી રોડ મુકામે કુટુંબ પ્રબોધન કાર્યક્રમનું સુંદર આયોજન થયું.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.સાંપ્રત સમયમાં કુટુંબ સુસંસ્કારિત અને અખંડ બને તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો.કુટુંબ પ્રબોધન સંદર્ભે પશ્ચિમક્ષેત્રના સંઘચાલક ડો.જયંતિભાઇ ભાડેસિઆએ મનનીય અને સચોટ માર્ગદર્શન આપ્યુ હતુ.આ કાર્યક્રમમાં લલિતભાઈ ભાલોડિયા, ભીમજીભાઈ અધારા, રણછોડભાઈ કુંડારિયા, મનુભાઈ કૈલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા






Latest News