મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં યમરાજના ધામા: અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા


SHARE









વાંકાનેર શહેરમાં યમરાજના ધામા: અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેર શહેરના જુદાજુદા ત્રણ વિસ્તારમાં બે યુવાન સહિત કુલ ત્રણ વ્યક્તિઓએ આપઘાત કરેલ છે જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ડેડબોડીઓને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે અને અપમૃત્યુના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવન નોંધા કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર નવાપરા વિસ્તારમાં આવેલા ખડીપાડામાં રહેતા ભાવનાબેન હર્ષભાઈ ધોળકિયા (ઉંમર 36) કોઈ કારણોસર ઘરે ગળે ફાંસો ખાય આપઘાત કર્યો હતો તો વાંકાનેરના ગાયત્રી ચોક નજીક ટાંકી વાળી શેરીમાં રહેતા સંદીપભાઈ જગદીશભાઈ ગોરીયા (ઉંમર 26) કોઈ કારણસર ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા ઓમસિહ ઈશ્વરસિંહ રાજપુત (ઉંમર 20) એ કોઈ કારણસર ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આમ જુદાજુદા ત્રણ વિસ્તારમાંથી ત્રણેય ડેડબોડીને પીએમ માટે વાંકાનેર સિવિલે ખસેડવામાં આવી હતી અને તમામ કેસની વાંકાનેર શહેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ ચલાવી રહી છે




Latest News