મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર દ્વારા આશાપુરાના પદયાત્રિકો માટે સેવા કેમ્પ યોજાશે


SHARE









મોરબી જલારામ મંદિર દ્વારા આશાપુરાના પદયાત્રિકો માટે સેવા કેમ્પ યોજાશે

ભુજ-નખત્રાણા હાઈવે પર માનકૂવા મુકામે મોરબી જલારામ મંદિર દ્વારા આશાપુરાના પદયાત્રિકો માટે સેવા કેમ્પ યોજાશે અને આ કેમ્પમાં પદયાત્રિકો માટે ચા-પાણી-નાસ્તો, બંને ટાઈમ ભોજન પ્રસાદ, રહેવા-ન્હાવાની સુવિધા ઉપરાંત મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ માઁ આશાપુરાની આરાધના માટે જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પનુ આયોજન કરવામા આવેલ છે ત્યારે પ્રવર્તમાન વર્ષે સંસ્થા દ્વારા તા.૨૦ થી તા.૨૫ દરમિયાન ભુજ-નખત્રાણા હાઈવે પર માનકૂવા મુકામે ભવ્ય સેવા કેમ્પનુ આયોજન કરવામા આવેલ છે. જે અંતર્ગત ચા-પાણી-નાસ્તો, બંને ટાઈમ ભોજન પ્રસાદ, રહેવા-ન્હાવાની સુવિધા , મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે. પદયાત્રામા જતા પદયાત્રિકોને ઈમરજન્સી મેડીકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હીતેશભાઈ જાની- મો.૯૮૨૫૩૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ-મો.૯૦૯૯૬૦૦૦૮૧ પર સંપર્ક કરવા જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમા જણાવ્યુ છે




Latest News