મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં કથાકાર રમેશભાઇ ઓઝાની હાજરીમાં સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબીમાં કથાકાર રમેશભાઇ ઓઝાની હાજરીમાં સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં ઉમા ટાઉનશિપ સામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે મોરબી સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો અને ત્યારે કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, હાસ્ય કલાકાર જગદીશભાઇ ત્રિવેદી સહિતના આગેવાનો હજાર રહ્યા હતા અને તેના હસ્તે બાળકોને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતા

મોરબીમાં ઉમા ટાઉનશિપ સામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના પરિણામ એકત્રિત કરવામાં આવ્યા છે અને તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે જાણીતા કથાકાર અને વક્તા ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને હાસ્ય કલાકાર જગદીશભાઇ ત્રિવેદી સહિતના સ્થાનિક આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહમંત્રી કેયુરભાઇ પંડ્યા અને અમુલભાઇ જોષીની ટીમે જહેમત ઉઠાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભૂદેવો પરિવાર સાથે હાજર રહ્યા હતા




Latest News