મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે કાલરીયા પરિવાર ફ્રી નિદાન-સારવાર અને રક્તદાન કેમ્પનું આયોજન


SHARE





માળીયા (મી)ના સરવડ ગામે કાલરીયા પરિવાર ફ્રી નિદાન-સારવાર અને રક્તદાન કેમ્પનું આયોજન

છેલ્લા ઘણા સમયથી લોકોનેસદગતને સાર્થક શ્રદ્ધાંજલી આપતા હોય છે આવી જ રીતે માળીયા (મી)ના સરવડ ગામે તા. ૨૫ ના રોજ કાલરીયા પરિવાર દ્વારા સ્વર્ગસ્થના સ્મણાર્થે સાર્થક શ્રદ્ધાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે ફ્રી નિદાન, સારવાર તથા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે

માળીયા તાલુકના સરવડ ગામે રહેતા સ્વ.શાંતાબેન પ્રભુભાઈ કાલરિયાના સમરણાર્થે તેના પરિવારજનોએ તા ૨૫ ને રવિવારે સવારે ૯:૩૦ થી ૧૩:૦૦ વાગ્યા સુધી સરવડ ગામે પ્રાથમિક શાળામાં ફ્રી નિદાન, સારવાર અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું ફ્રી નિદાન કરી આપીને જુદીજુદી તપાસ પણ કરી આપવામાં આવશે. સાથોસાથ લોકોને જરૂરિયાત સમયે રક્ત મળી રહે તે માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવું સી.પી. કાલરિયા (૯૯૯૮૦ ૫૨૩૬૧), મયુર કાલરિયા (૯૬૬૨૫ ૯૨૬૭૪)નો સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News