મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પીને યુવાનનો આપઘાત


SHARE









મોરબીના ખાખરાળા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પીને યુવાનનો આપઘાત

મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જો કે, ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાખરાળા ગામને રહેતા સોમાભાઈ પ્રભુભાઈ કુરિયા (ઉંમર ૪૨) એ ખાખરડા ગામ થી ખેવારિયા ગામ તરફ જવાના રસ્તા ઉપર વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર મળે ત્યારે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું જેથી ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવી હતી અને પોલીસે હાલમાં આપઘાતના બનાવવાની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝરી દવા પીધી

માળીયા મીયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતા સબાનાબેન સિરાજભાઈ જેડા જાતે મુસ્લિમ (ઉંમર ૨૬) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને મોરબીની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો પાંચ વર્ષનો છે જોકે તેને કયા કારણોસર જેવી દવા પીધી છે તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરેલ છે




Latest News