મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં હિમેશ રેશમિયા-ખજૂરભાઈ રમઝટ બોલાવશે: ઠેરઠેર નાટક યોજાશે


SHARE







મોરબીમાં હિમેશ રેશમિયા-ખજૂરભાઈ રમઝટ બોલાવશે: ઠેરઠેર નાટક યોજાશે

મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું અજયભાઈ લોરીયા અને તેની ટીમે આયોજન કર્યું છે જેમાં ખેલૈયાઑ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે તા. ૧ ઓક્ટોબરના રોજ હિમેશ રેશમિયા આવશે અને મોરબીના ખેલૈયાને મોજ કરાવશે

કૃષ્ણલીલાનું આયોજન

મોરબીની મહેન્દ્રનગર ગામે આવેલ રોયલ પાર્કની સામે પ્રભુકૃપા રેસિડેન્સીમાં તા. ૩૦ ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે કાનગોપી (કૃષ્ણલીલા)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોલકી ગામનું કાન ગોપી ગ્રૂપ રમવા આવશે. જેથી કરીને લોકોને આવવા માટે નવદુર્ગા યુવક મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

ન્યુ ચંદ્રેશમાં નાટક યોજાશે

મોરબીની ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં તા. ૧ ઓક્ટોબરને શનિવારે છઠ્ઠા નોરતે નાટક “મચ્છુ તારા વહેતા પાણી”નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીનો ઇતિહાસ રજૂ કરાશે. આ ઉપરાંત હાસ્ય કોમિક માણકીની માથાકૂટ પણ રજૂ કરવામાં આવશે. જેથી લોકોને  તેનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે






Latest News