મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં એબીવીપી દ્વારા રેલી યોજાઈ


SHARE









મોરબીમાં એબીવીપી દ્વારા રેલી યોજાઈ

મોરબીમાં એબીવીપી દ્વારા સિંહ ગર્જના ક્રાયક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને કોલેજ કેમ્પસની કારોબારી ઘૉષણા કરવામા આવી હતી જેમા ઓમશાન્તિ કોલેજ, પી.જી. પટેલ કોલેજ, યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, એલ.ઇ. કોલેજની કારોબારી ઘોષીત કરવામા આવી છે અને કેમ્પસમા વિવિધ જવાબદારીઓ આપવામા આવી છે ત્યાર બાદ ઉમિયા સર્કલથી ઓમવીવીઆઇએમ કોલેજ સુધી રેલી કરવામાં આવી હતી. જેમા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ તકે એબીવીપીના મોરબી જિલ્લાના પ્રમુખ સંજભાઈ વિરડીયા, મોરબી જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજા અને મોરબી નગર મંત્રી શિવાગભાઈ નાનક ઉપસ્થિતિ રહ્યા હતા.




Latest News