મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ- ૭ અને ૧૩ માં કોંગ્રેસનું જનસંપર્ક અભિયાન


SHARE







મોરબીના વોર્ડ- ૭ અને ૧૩ માં કોંગ્રેસનું જનસંપર્ક અભિયાન

કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં “મારું બુથ, મારું ગૌરવ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં પણ કોગ્રેસનુ જન સંપર્ક  અભિયાન મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલની આગેવાનીમાં જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે દરમ્યાન મોરબી પાલિકાના વોર્ડ નંબર ૭ અને ૧૩ માં જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને મારું બુથ મારુ ગૌરવના અનુસંધાને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતીભાઈ પટેલ, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઈ કાવર, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી પડસુંબીયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશ રાજ્યગુરુ, મહિલા કોગ્રેસ મોરબી શહેર પ્રમુખ પુષ્પાબહેન ભટ્ટ, તાલુકા કોગ્રેસ પ્રમુખ નીઘીબહેન લાડોલા, ગીરીશભાઈ ઘેલાણી, પ્રભુભાઈ પટેલ, મુસ્તાક સુમરા, વસીમ મન્સૂરી, કૌશીકભાઈ ભટ્ટઅશ્વિનભાઈ વિડજા, હનીફ અજમેરી, કનૈયાલાલ નકુમ, રજની સિરવી હાજર રહ્યા હતા અને કોંગ્રેસનાં આઠ વચનોની પત્રિકાનુ વિતરણ કર્યું હતું






Latest News