મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની ઉમિયા નવરાત્રિમાં શનિવારે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર ધૂમ મચાવશે


SHARE







મોરબીની ઉમિયા નવરાત્રિમાં શનિવારે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર ધૂમ મચાવશે

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી નોરતામાં શ્રી ઉમિયા નવરરાત્રિ મહોત્સવનું મોરબીના ઉદ્યોગકારોની ટીમ દ્વારા આયોજન કરવામાં આવે છે આવી જ રીતે ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને શનિવારે રાતે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર આવવાના છે અને તે સૂમ મચાવશે અને આગામી દિવસોમાં હજુ પણ ભરચક કાર્યક્રમ આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

મોરબીમાં શ્રી ઉમિયા નવરરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા ચાર નોરતાથી ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે ત્યારે ખેલૈયાઓને વધુ મોજ કરાવવા માટે શ્રી ઉમિયા નવરરાત્રિ મહોત્સવની ટીમે આયોજન કર્યું છે તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં અનિલભાઈ વરમોરા, હસુભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા અને જણાવ્યુ હતું કે, શનિવારે રાતે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર મોરબી આવી રહ્યા છે અને ખેલૈયાઓને તેના સ્યોર ડોલાવશે આ ઉપરાંત બીજી તારીખે કિર્તિ સગઠિયા, ત્રીજી તારીખે સચિન જિગર અને સચેત પરંપરા સાથે વાત ચાલી રહી છે તે મોરબીના ખેલૈયાઓને ગરબે રમાડવા માટે આવશે અને તેની સાથે ગ્રીન રિવોલ્યુએશનનું લોંચિંગ પણ રાખવામા આવ્યું છે






Latest News