મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો !
Breaking news
Morbi Today

મોરબી બી ડિવિઝન પોલીસે ૭૨ બોટલ દારૂ પકડ્યો : બે ની શોધખોળ


SHARE







મોરબી બી ડિવિઝન પોલીસે ૭૨ બોટલ દારૂ પકડ્યો : બે ની શોધખોળ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે તેઓએ વીસીપરામાં ઈંટોના ભઠ્ઠા પાછળ મચ્છુ નદીના પટમાં રેડ કરી હતી. ત્યાંથી પોલીસને દારૂની ૭૨ બોટલ મળી આવી હતી આ દારૂના જથ્થામાં કોળી બંધુઓના નામ ખુલતા પોલીસે બેની સામે ફરિયાદ નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી સીટી બી ડિવિઝન પોલીસને મળેલ બાતમી આધારે વીસીપરામાં પ્રજાપતિ નલિયાના કારખાના પાસે ઇંટોના ભઠ્ઠા પાસે મચ્છુ નદીના પટમાં દારૂની રેડ કરી હતી જ્યાંથી પોલીસને રૂપિયા ૪૦૩૨૦ ની કિંમતની વિદેશી દારૂની ૭૨ બોટલ મળી આવી હતી હાલમાં દારૂનો જથ્થો જપ્ત કરીને દારૂનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતા રોહિત ઉર્ફે બલ્લુ બાબુભાઇ આગેચાણીયા જાતે કોળી અને કિરીટ બાબુભાઈ અગેચાણીયા જાતે કોળી રહે. બંને પ્રજાપત કારખાના પાસે ઈંટોના ભઠ્ઠા નજીક વીસીપરા મોરબી વાળાઓને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે

મારામારીમાં ઇજા

મૂળ અમદાવાદના રહેવાસી અને હાલ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા અંકિત ચુનીભાઇ ચૌહાણ નામના ૨૭ વર્ષના યુવાને તેના વિસ્તાર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા બનાવ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે તો મકનસર ગામે કારખાના નજીક થયેલ મારામારીના બનાવમાં મકાનસરના રહેવાસી અજીતકુમાર છોટાલાલ સિંગ નામના ૩૮ વર્ષના યુવાનને જાઓ પહોંચતા તેને પણ સિવિલે સારવાર માટે લઈ જવાયો હતોતેમજ મોરબી તાલુકાના ઉટબેટ સાપર ગામે થયેલ મારામારીના બનાવવામાં બાબુભાઈ અરજણભાઈ પરમાર નામના ૩૨ વર્ષે યુવાનને જા થતા તેને અહીં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. અને તેને જણાવ્યુ છે કે, મિલકતના ભાગ માટે ભાઈ સાથે મારા મારી થયેલ છે






Latest News