વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે આવેલ નલિની વિદ્યાલય દ્વારા ગરબાનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના વાવડી રોડે આવેલ નલિની વિદ્યાલય દ્વારા ગરબાનો કાર્યક્રમ યોજાયો

મોરબીના વાવડી રોડે આવેલ શ્રી નલિની વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ગાયત્રી નગરના શિવ મંદિરના પટાંગણમાં નવરાત્રી નિમિત્તે રાસગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સંચાલક બિપિન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સાથે મળીને ગરબાની મોજ કરી હતી આ શાળાના ભણતા તમામ બાળકો રાસ ગરબામાં જોડાયા હતા આ કાર્યક્રમમાં જુદા જુદા પાંચ વિભાગ પાડવામાં આવ્યા હતા. અને આ પાંચેય વિભાગના પ્રથમ, દ્વિતીય અને ટ્રેડિશનલ એમ ત્રણ ત્રણ ઇનામો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય બી.ડી.પંડ્યા, મીનાબેન, આયેસાબેન, દિપાલીબેન, રેનિષાબેન તેમજ રજીયાબેન વગેરેએ જેહમત ઉઠાવેલ હતી




Latest News