વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં થનગનાટ નવરાત્રીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં થનગનાટ નવરાત્રીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

માં આદ્યાશકિત નવદુર્ગાનાં નવલા નો૨તા ચાલી રહ્યા છે. ત્યારે નવયુગ શૈક્ષણિક સંકુલમાં કે.જી. થી લઈને કોલેજ સુધીનાં તમામ વિધાર્થીઓ માટે થનગનાટ નવરાત્રીના કાર્યક્રમનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે માં આદ્યાશકિતને છપ્પનભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો અને વિધાર્થીઓ, વાલીઓ તેમજ સ્ટાફે રાસગ૨બાની મોજ કરી હતી ત્યારે સારા ૫૨ફોમન્સને ધ્યાનમાં લઈ અલગ-અલગ ગૃપને અલગ-અલગ નંબર આપવામાં આવેલ હતા તેમજ પ્રિન્સ-પ્રિન્સેસ, વેલ ડ્રેસ, બેસ્ટ એકશન વગેરે અને તેઓને ગિફટ, મોમેન્ટો પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી જેથી કરીને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા દ્વારા વિદ્યાર્થીઓએ સહિતનાઓને અભિનંદન આપવામાં આવ્યા હતા




Latest News