મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા સંસ્કૃતિના જતન માટે અનોખી પહેલ


SHARE









મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા સંસ્કૃતિના જતન માટે અનોખી પહેલ

એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવેલ છે. અને હાલ અત્યારે નવરાત્રીના પાવન પર્વ ચાલી રહ્યા છે ત્યારે આ તહેવારને આપણે શક્તિ ઉપાસનાના દિવસો તરીકે ઉજવીએ છીએ પરંતુ હાલ પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈ યુવાન યુવતીઓ પોતાનો વાસ્તવિક કલ્ચર ભૂલી રહ્યા છે ત્યારે અને અનેક પ્રકારના સંસ્કૃતિને નષ્ટ કરવાના થઈ રહ્યા છે ત્યારે શેરી ગરબા તથા સાંસ્કૃતિક ગરબા શ્રેષ્ઠ વિકલ્પ છે જેથી ફરીથી નવરાત્રીને સાચી ઓળખ માટે મોરબીમાં રોજ જે ત્રણથી ચાર એવી નવરાત્રી કે જે સાંસ્કૃતિક છે અથવા જે શેરી ગરબા છે ત્યાં શક્તિ સ્વરૂપે તલવાર ભેટ આપી તેના આયોજકોને પ્રોત્સાહન કરવામાં આવી રહ્યા છે જેથી શેરી ગરબા તથા સાંસ્કૃતિક ગરબાને પ્રાધાન્ય મળે મોરબીમાં ૧૫ આજુબાજુ આવા ગરબામા સંગઠન જઇ ઉત્સવ વધારશે અને આયોજકોને સંગઠન નારો પણ આપશે “અઢારે વરણ એક સાથે સાંસ્કૃતિક વારસા માટે સંગઠનના સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ રાઠોડ દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે હાલ આ પહેલ મોરબીથી શરૂ કરવામાં આવી છે અને આગલા વર્ષે સમગ્ર ગુજરાતમાં શરૂ કરાશે




Latest News