મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીમાં  બંગાળી સમાજ દ્વારા દુર્ગાષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન


SHARE







મોરબીમાં  બંગાળી સમાજ દ્વારા દુર્ગાષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન

મોરબીમાં  બંગાળી સમાજ દ્વારા લખધીરવાસ ચોક ખાતે વિશાળ પંડાલમાં દુર્ગાષ્ટમી મહોત્સવનું  આયોજન કરવામાં આવ્યું છે અને છ દિવસ સુધી ત્યાં શ્રદ્ધા પૂર્વક બંગાળી સમાજના લોકો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કેકોરોના મહામારી બાદ આ વર્ષે દુર્ગાષ્ટમીના છ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ન માત્ર બંગાળી સમાજના લોકો પરંતુ મોરબીના લોકો દર્શન અને પૂજન માટે આવે છે અને મહાઆરતી સહિતના ધાર્મિક પ્રસંગોને ધામધુમથી ઉજવવામાં આવે છે






Latest News