મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની પાટીદાર નવરાત્રી દ્વારા વધુ ચાર શાહિદ જવાનના પરિવારોને આર્થિક મદદ કરાઇ


SHARE









મોરબીની પાટીદાર નવરાત્રી દ્વારા વધુ ચાર શાહિદ જવાનના પરિવારોને આર્થિક મદદ કરાઇ

મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન અજયભાઈ લોરીયા અને તેની ટીમે કર્યું હતું અને ત્યાં આઠમા નોરતે શહીદ જવાન અંકુશસીંગ (હિમાચલપ્રદેશ), કુલદીપ પટેલ (ગુજરાત), હસરત અલી (ઉત્તરપ્રદેશ) અને વિકાશ ઠુમ્મર (ગુજરાત) ના પરિવારોને કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ પુર્વ ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયા, સિરામિક ઉદ્યોગપતિ પ્રમોદભાઇ વરમોરા તેમજ સવજીભાઇ બારૈયા સહીતનાઓના હસ્તે એક-એક લાખ રૂપિયાના ચેક આપીને આર્થિક સહાય કરવામાં આવી હતી




Latest News