મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી એટીએમ તોડી ચોરીના નિષ્ફળ પ્રયાસના ગુનામાં આરોપીનો જમીન પર છુટકારો


SHARE







મોરબી એટીએમ તોડી ચોરીના નિષ્ફળ પ્રયાસના ગુનામાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબીના રવાપર રોડ પર આવેલ એટીએમ તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર આરોપીના જમીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે મંજુર કરેલ છે અને આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ ફેનિલભાઈ ઓઝા અને યુવા વકીલ દેવ કે. જોષી રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા છે.

જેમાં વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, આરોપીએ કોઈ ચોરી કરેલ નથી તથા આરોપી મોરબીના સ્થાનિક રહેવાસી છે નાસી ભાગી જાય તેવા વ્યક્તિ નથી અને નીચલી અદાલતને ટ્રાયલ ચલવવાની સતા હોય વકીલ ફેનિલભાઈ ઓઝા ધારદાર દલીલો સાંભળીને મોરબીના સેકન્ડ એડી. સેશન્સ જજ દ્વારા આરોપીના રૂપિયા ૨૫,૦૦૦ ના જામીન મંજુર કરવામાં આવ્યા છે આ કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા તથા યુવા વકીલ દેવ કે.જોષી તથા સહેનાઝબેન સુમરા રોકાયા હતા.




Latest News