મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ-પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શસ્ત્ર-શાસ્ત્ર પુજનનું આયોજન


SHARE







મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ-પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શસ્ત્ર-શાસ્ત્ર પુજનનું આયોજન

દશેરાનાં પવિત્ર દિવસે ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્રી અમિતભાઈ પંડ્યાના આચાર્ય પદેથી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તથા પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે બ્રહ્મ અગ્રણી પ્રશાંતભાઈ મેહતા, એન.એન ભટ્ટ, નરેન્દ્રભાઇ મેહતા, નિમેષભાઈ અંતાણી, જગદીશ ઓઝા, અંબરિશભાઈ જોષી, ભૂપતભાઇ પંડ્યા, મહેશભાઈ ભટ્ટ, જયદિપભાઈ ઠાકર, ડો. ઉત્સવ દવે, યોગેશભાઈ જોષી, મનીષભાઈ જોષી,પ્રણવભાઈ ત્રિવેદી, મહિધરભાઈ દવે, રીપુંજભાઈ પંડ્યા, સુરેશભાઈ ત્રિવેદી, કિશોરભાઈ પંડ્યા, અનિલભાઈ વ્યાસ, કિરીટભાઈ ત્રિવેદી, કુશભાઈ અંતાણી, મયુરભાઈ શુક્લ, આર્યન ત્રિવેદી, શિવ જાની, હર્ષ જાની, ઉદય જોષી, હેતલબેન વ્યાસ, રુચિતાબેન પંડ્યા, નિમિષાબેન જોષી, દક્ષાબેન ભટ્ટ તથા મહિલા મંડળના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા તથા અમુલભાઈ જોષી તેમજ પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે તથા કમલભાઈ દવે તથા બંને પ્રકલ્પની સમગ્ર ટીમએ જેહમત ઉઠાવી હતી.




Latest News