ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

વાંકાનેર સુન્ની મુસ્લિમ સીપાઇ જમાતની નવી બોડીની રચના કરાઈ


SHARE







વાંકાનેર સુન્ની મુસ્લિમ સીપાઇ જમાતની નવી બોડીની રચના કરાઈ

વાંકાનેર સુન્ની મુસ્લિમ સીપાઇ જમાતની ચુંટણી કરવામાં આવી હતી જેમાં સમાજને શીક્ષણ આરોગ્ય અને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થાય તે માટેની હાકલ કરવામાં આવી હતી અને સમાજના આગેવાનો તથા જમાતના લોકો દ્વારા નિષ્પક્ષ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ તરીકે નાશીર હુસેનભાઈ લશ્કરીની નિમણૂક કરવામાં આવી હતી તે ઉપરાંત સબીરભાઈ અલારખાભાઈ ખોખર, ઈરફાનખાન મોહમ્મદખાન પઠાણ, સિરાજભાઈ રિયાઝભાઈ કુરેશી, ઇમરાનભાઈ ગુલાબભાઈ ચૌહાણ, સાજીદખાન સલીમખાન પઠાણ, ફિરોજભાઈ અબ્દુલભાઈ ભટ્ટી, આસિફભાઇ અહેમદભાઈ કુરેશી, પરવેશભાઈ ઇબ્રાહીમભાઇ કુરેશી, ઈરફાનભાઇ ગુલાબભાઈ લશ્કરી, કયુમભાઈ અબ્દુલભાઈ ખોખર, રહીમભાઈ હુસેનભાઇ પરમાર, યાસીનભાઈ અનવરભાઈ ચૌહાણ, આબિદમિયા અનવરમિયા સૈયદ અને સોહિલ સલીમભાઈ કુરેશીને સર્વાનુમતે સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે




Latest News