મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સ કલબ દ્વારા સંગાથ વૃદ્ધાશ્રમમાં  વિજયા દશમી ઉજવાઈ


SHARE







મોરબીના લાયન્સ કલબ દ્વારા સંગાથ વૃદ્ધાશ્રમમાં  વિજયા દશમી ઉજવાઈ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના હંગર પ્રોજેક્ટ અંતર્ગત વિજયાદશમીના પાવનપર્વ પર કુવિચાર પર સદવિચારોના વિજયપર્વે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા માળિયા (મી) તાલુકાના રાસંગપર ગામ નજીક આવેલા સંગાથ વૃદ્ધાશ્રમમાં યોજાયો હતી અને ત્યાં રહેતા ૩૦ વડીલોને શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવેલ સુખડી તથા ગાંઠિયા આપવામાં આવ્યા હતા આ વ્યવસ્થા એ.એસ. સુરાણી તરફથી કરવામાં આવી હતી અને પ્રોજક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ જીજ્ઞેશભાઈ કાવર, માજી પ્રમુખ અમૃતભાઈ સુરાણી, ખજાનચી ત્રિભોવનભાઈ ફૂલતરિયા, મહાદેવભાઈ ચિખલિયા સહિતના હાજર રહ્યા હતા






Latest News