મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના પ્રધાનમંત્રી આવાસમાં બાળાઓ માતાજીના વેશભૂષા સાથે રાસ રજુ કર્યો


SHARE







મોરબીના પ્રધાનમંત્રી આવાસમાં બાળાઓ માતાજીના વેશભૂષા સાથે રાસ રજુ કર્યો

મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે આયોજીત રાસોત્સવમાં બાળાઓએ માતાજીનાં વેશભૂષા કરીને રાસ રજૂ કર્યો હતો ત્યારે મેલડી માતાજીમોગલ માતાજીઆવળ માતાજીખોડિયાર માતાજીના બાળાઓ દ્વારા વેશભૂષા કરવામાં આવ્યા હતા અને આ ગરબી કોમી એકતા સાથે યોજાઈ હતી અને હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને માતાજીની આરાધના કરતાં હોય છે ત્યારે બાળાઓએ ભીંજાય ઘરછોડું, ભીંજાય ચૂંદડી અને આઘોર નગારા સહિતના રાસ રજૂ કર્યા હતા






Latest News