મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીની સાધુ વાસવાણી સોસાયટીની ગરબીમાં આરતીનો મંત્રીએ લાભ લીધો


SHARE







મોરબીની સાધુ વાસવાણી સોસાયટીની ગરબીમાં આરતીનો મંત્રીએ લાભ લીધો

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા શહેરના જુદાજુદા વિસ્તારમાં યોજાયેલ ગરબીમાં માતાજીનાં દર્શનનો લાભ લીધો હતી દરમ્યાન સીંધી સમાજની વસ્તી ધરાવતી  સાધુ વાસવાણી સોસાયટીની ગરબીની મંત્રીએ મુલાકાત લીધી હતી અને માતાજીની આરતી ઉતારવાનો લાભ લીધો હતો ત્યારે સોસાયટીના પ્રમુખ દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ અર્જુનભાઇ (દુબઇ)નું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સાધુ વાસવાણી સોસાયટીમાં સિમેન્ટ રોડ સહિતની અનેક સુવિધાઓ પાલિકા દ્વારા આપવામાં આવી છે જેથી કરીને પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News