મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

હળવદમાં હિમોગ્લોબિનની ટકાવારી ઘટી જતા સગર્ભા મહિલાનું મોત


SHARE







હળવદમાં હિમોગ્લોબિનની ટકાવારી ઘટી જતા સગર્ભા મહિલાનું મોત

હળવદની અનમોલ સોસાયટી પાસે રહેતી સગર્ભા મહિલાને હિમોગ્લોબિનની ટકાવારી ઘટી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને તે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી વિગત મૂળ પંચમહાલ જિલ્લાના ગોપીપુરાના રહેવાસી અને હાલમાં હળવદની અનમોલ સોસાયટી પાસે છાપરામાં રહેતા રસ્મિકાબેન વિક્રમભાઈ રાઠવા જાતે આદિવાસી (ઉંમર ૨૩) ને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જે બનાવવાની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રશ્મિકાબેન રાઠવા સગર્ભા હતા અને તે છેલ્લા ચાર પાંચ દિવસથી બીમારી હતા દરમ્યાન હિમોગ્લોબિનની ટકાવારી ઘટી જવાના કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News