મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત પ્રદેશ એબીવીપીની પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે


SHARE







મોરબીમાં ગુજરાત પ્રદેશ એબીવીપીની પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે

ગુજરાત પ્રદેશ એબીવીપીની મોરબીમાં કારોબારીની બેઠક રાખવામા આવી છે અને આ બેઠક તા. ૧૦ અને ૧૧ ના રોજ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ગુરુકુળ ખાતે રાખવામા આવેલ છે જેમાં એબીવીપીના પ્રદેશના પ્રમુખ સહિતના હોદેદારો હાજર રહેવાના છે તેની સાથે સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૧૦ ને સોમવારે સાંજે ૭:૩૦ કલાકે સ્વામીનારાયણ ગુરુકુળ કંડલા બાયપાસ મોરબી ખાતે સ્નેહમિલન સમારોહ યોજાશે તેવું મોરબી એબીવીપીના નગર અધ્યક્ષ મનહરભાઈ સુદ્રા અને નગર મંત્રી શિવાંગભાઈ નાનકએ જણાવ્યું છે






Latest News