મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના માધવ માર્કેટમાંથી તસ્કરો ૪ એસીના કમ્પ્રેશર ચોરી ગયા !


SHARE







મોરબીના માધવ માર્કેટમાંથી તસ્કરો ૪ એસીના કમ્પ્રેશર ચોરી ગયા !

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માધવ માર્કેટમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ત્યાં જુદાજુદા વેપારીઓ દ્વારા પોતાની ઓફિસોમાં મૂકવામાં આવેલા એસીના કમ્પ્રેશર ચોરી ગયા છે જેથી કરીને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે અને કમ્પ્રેશર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે

મોરબીના શનાળા રોડે આવેલ માધવ માર્કેટમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને માધવ માર્કેટમાં આવેલ કેટલીક ઓફીસમાં મૂકવામાં આવેલ એસી કમ્પ્રેશરની ચોરી કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શોપિંગને નિશાના બનાવીને જાણે કે તસ્કરો દ્વારા પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે ત્યારે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ કમ્પ્રેશર ચોરને પોલીસ પકડવામાં સફળ થશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે






Latest News